મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હા તું કહે તો તારલાઓથી તારી માંગ હું ભરી દઉ
તું કહે તો તારલાઓથી તારી માંગ હું ભરી દઉ
મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હા મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હો આવ છુપાવી લઉ તને મારામાં તારા જેવી જોઈ નથી
હશે ફુરસત ત્યારે તું તો ઘડાઈ હશે દેવથી
હા તારા પગની પાનીઓને તું કુંવારી ના લાવતી
શરમાશે આ ધરતી તું તારું ઝાંઝર ના ઝણકાવતી
મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હા તને જોયા પછી લાગ્યું એવું જાણે નભથી કોઈ ઊતરી પરી
રંગાવું પ્રેમનો રંગ રે ભરી
તારું નામ રે ત્યા ઓળખાણ રે મારી
હવે છુપાવી લે મને તારામાં
મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હા મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
હા મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે
WRITERS
Vishal Modi, Naresh Thakor, Kamlesh Thakor, Utpal Barot