હો જીરે તારા લટકાતાં નહીં મૂલ
હા હા રે તારા લટકાતાં નહીં મૂલ
હો જીરે તારા લટકાતાં નહીં મૂલ
હા હા રે તારા લટકાતાં નહીં મૂલ
ઉજળા રંધાવવું હું તો ચોખાલા રે
હે ઉજળા રંધાવવું હું તો ચોખાલા રે
હા હા રે વાલા હેંડી રે રંધાવવું ઘી
હો જીરે તારા લટકાના નહીં મૂલ
હો જીરે તારા લટકાના નહીં મૂલ