હો અમારા થી દૂર થાયે વર્ષો થયા છે
હાય અમારા થી દૂર થાયે વર્ષો થયા છે
તેમ છતા રોજ એના સપના મૈં જોયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો મળવુ તો દૂર ના જોવા પણ મળ્યા છે
આવશે એ જરૂર ઇન્તજાર મે કર્યા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો સાથ એનો મારો છૂટ્યો નોધારો
સાથ એનો મારો છૂટ્યો નોધારો
હો એકલો હું થયો એ બીજાના થયા છે
ભરોશો કેમ કરું મને ભૂલી રે ગયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હાય હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો કુદરતે મળાયા ને પ્રેમ માં પડાયા
હો સપના મૈં સજ્યા ને એને પણ બતાયા
સપના તોડી હાથ અમારા છોડ્યા
હો કાશ એકવાર હું એને મળી શકુ
નથી જીવાતું બસ એટલુ હું કહી શકું
કાશ એકવાર હું એને મળી શકુ
નથી જીવાતું બસ એટલુ હું કહી શકું
હો એના વગર મારા બુરા હાલ રે થયા છે
અરમાનો બધા તૂટી રે ગયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હાય હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો પ્રેમ ના થાશે બીજા ને મારા થી
એની યાદો માં કાઢીશ જિંદગી આખી
હો દિલ માં મારા એને હજુ પણ મૈં રાખી
ભલે ને થઈ ગઈ બીજાની જીવન સાથી
હો યાદો ના સહારે જીવીશ જન્મારો
એવો ને એવો રેશે પ્રેમ અમારો
યાદો ના સહારે જીવીશ જન્મારો
એવો ને એવો રેશે પ્રેમ અમારો
મારા જોડે રહેનારા દૂર મારાથી થયા છે
પ્રેમ કરનારા પારકા થયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હાય હજુ પણ હૈયે એના નામ રહી ગયા છે