હો બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
હો બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
રે બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો વાત વાત માં મારી ભૂલો કાઢોશો તમે
વાત વાત માં મારી ભૂલો કાઢોશો તમે
ખોટા આવા બહાના ના કરશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો મુલાકાત કરો ના વાત પણ કરો ના
હામે થી નીકળો તોય નજર તમે નાખો ના
મુલાકાત કરો ના વાત પણ કરો ના
હામે થી નીકળો તોય નજર તમે નાખો ના
હો ખુશ ના હોય જો તમે હાચે હાચુ બોલીજોને
ખુશ ના હોય જો તમે હાચે હાચુ બોલીજોને
પ્રેમ ને વહેમમાં ના રાખો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો શું કમી રાખી અમે પ્રેમ કરવામાં તને
હો હો તને દુઃખ થાય એવુ કદીના વિચાર્યું અમે
તારી ખુશીયો નું ધ્યાન રાખ્યું
હો મારા જોડે થોડુ હાચુ બોલોને તમે
મારા જોડે થોડુ હાચુ બોલોને તમે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો કયા સુધી તમે આમ અંધારા માં રાખશો
હો હાચા પ્રેમ ની ભલે કદર ના કરો તમે
હો ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું અમે
ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું અમે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો