નાની હતી રે રાધા નાની હતી, ત્યારે શ્યામ નામની દીવાની હતી

બંસીના સુર આજ લાગે બહુ દુર ને રાધા કરે શ્યામ ને ફરિયાદ

શ્યામ ને કહો કે રાધા કરે યાદ, પેલા શ્યામ ને કહો કે રાધા કરે યાદ
શ્યામ ને કહો કે રાધા કરે યાદ, શ્યામ ને કહો કે રાધા કરે યાદ
જમના ના કાંઠે આજ બંસી ના સુર વાગે, કાનો રમાડે રાસ ગરબાના તાલે
ઢોલી ના ઢોલ વાગે, બંસીના સુર સાથે, ગોપીઓ સંગ આજ મોરલીઓ નાચે
ગોપીઓ રમશે ને કાના ને સંગ એના અંગે અંગો હશે નવો ઉમંગ

શ્યામને, હે પેલા શ્યામ ને, હે પેલા શ્યામ ને કહો કે રાધા કરે યાદ
શ્યામ ને કહો કે રાધા કરે યાદ, શ્યામ ને કહો કે રાધા કરે યાદ
શ્યામ ને કહો કે રાધા કરે યાદ