LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Zalavadi Jhumli

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો હો ઓ
હો હો હો ઓ
કહેતી હતી બહેનપણી ને
ફરવા જવા મન છે તારું
હાલ ને તને હારે લઇ જઉં
મન ખોલી ને કે તો ખરી
બોલ ને શું જોઈએ અલી
ઝટપટ હું લાવી દઉં
ઓ રે વ્હાલી ઝમકુડી
માન મારી ઝમકુડી
કહી દે હા લઈ જઉં તને હું આ ઘડી
હાલ ને હારે ઝમકુડી
જામશે જોડી ઝમકુડી
મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી

ઝાલાવાડી ઝુમલી રે

મેળામા તારે હાલવું સે કે નઈ
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ
હાલવું સે કઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ
હાલવું સે કઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ

એ ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ

આગળ પાછળ ફરે રાખું
તોયે મારી હારે આવતી નથી
આગળ પાછળ ફરે રાખું
આજીજી હું કરે રાખું
તોયે મારી વાત માનતી નથી
આજીજી હું કરે રાખું

ઓ રે વ્હાલી ઝમકુડી
માન મારી ઝમકુડી
કહી દે હા લઈ જઉં તને હું આ ઘડી

હાલ ને હારે ઝમકુડી
જામશે જોડી ઝમકુડી
મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી

ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ

એ ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ
હાલવું સે કઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ
હાલવું સે કઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ કે

WRITERS

Janki Gadhavi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other