LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dakle Mogal

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ખમ્મા ખમ્મા બાપ
હાલ હાલ હાલ હાલ મડી હાલ
હે અર્જુ મારી ચર્જુ મારી અર્જુ મારી સાંભળો
જિંદવાવાળી માત હે મા હો મા હે મા
હે અર્જુ મારી ચર્જુ મારી અર્જુ મારી સાંભળો
જિંદવાવાળી માત હે મા હો મા હે મા
મચ્છરાળી મહેરુ કરો મોગલ કરો સહાય
હે મારી અર્જુ સાંભળો જિંદવાવાળી માત
હે મારી અર્જુ સાંભળો જિંદવાવાળી માત
અદ્ભુત રૂપ શક્તિ અકડ અને પ્રેત દૂત પાલંતી
ગૃહગહે વર ડમરૂ દહક મા મહામાયા અવંતી
મહામાયા અવંતી મહામાયા અવંતી
મોગલ રમવા આવે મારી મચ્છરાળી રમવા આવે
મહાકાળી રમવા આવે મારી મોગલ રમવા આવે
મોગલ રમવા આવે મારી મચ્છરાળી રમવા આવે
મહાકાળી રમવા આવે મારી મોગલ રમવા આવે
એ ચઢે સિયહ ચામુંડ કમળ હુંકારવ કર્યું
ડરો ચરંતો દેખ અસુર ભાગ્યો અવધો
આદ્યશક્તિ આપણે રુકાક વહીએ રમંતા
ખલ રગત ખલહલે ધળે ધિગોલ ધરંતા
દેવી ગઢે કોટે ગર્નાર ગોખે દેવી સિંધુ વેલા સવાલાખ ચોખે
દેવી કામરુ પીઠ અઘોર કુંડે દેવી ખંખરે ધ્રુમે કસ્મે ખંડે
દેવી ઉત્તર જોગણી પર ઉજેની દેવી ભાલ ભરૂચ ભજનેર ભેણી
દેવી દેવ જલંધરી સપ્તદીપે દેવી કંદારે સખારે વાવ કુંપે
દેવી મેટાલી માલ ઘૂમે ગરબે દેવી કાચ કન્નોજ આસામ અંબે
દેવી સબે ખંડે રસા ગિરિસૃંગે દેવી વાંકે દુર્ગમે ધા વિહંગે
દેવી વામપરે ડુંગરે રણ વને દેવી થૂમડે લીમડે થાન થાને
દેવી ઝાંગરે ચાચરે ઝબ ઝબે દેવી અંબારે અંતરિયે અલંબે

હે મા હે હે હે મા

પારતાપે પુરી નિર્મલ નૂરી સતવ્રત સુરિ સરસાઈ
દરિદ્રા દૂરિ ક્રોધ કરૂરી બળ ભરપુરી તું બાઈ
ભંજન દુઃખ ભુરી
ભંજન દુઃખ ભુરી ગંજ ગરૂરી રાખણ સબૂરી રાધિયાળી ઓખધરવાળી
ઓખધરવાળી દેવ દધાલી જય મા મોગલ મચ્છરાળી
જય મા મોગલ મચ્છરાળી
જય મા મોગલ મચ્છરાળી
જય મા મોગલ મચ્છરાળી

WRITERS

PIYU GADHVI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other