દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
માખણ નો ચોર મારો રાજા રણછોડ છે
તમે મને માયા લગાડી મારા વાલા
દીના નો શામ મારો રાજા રણછોડ છે
ગ્વાલીયો નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
માખણ નો ચોર મારો રાજા રણછોડ છે
તમે મને માયા લગાડી મારા વાલા
મીરા નો શ્યામ મારો રાજા રણછોડ છે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે