LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kanudo Shu Jane Mari Preet

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
કે જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા
કાનુડે ઉડાડયા આછાં નીર
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા છરરરર રે
નીર, ઉડયા છરરરર રે
કાનુડો શું જાણે મારી પ્રીત?
હું તારો છું જાણે મારી પ્રીત?
હો કાનુડો શું જાણે મારી પ્રીત?
હું તારો છું જાણે મારી પ્રીત?
બાઈ અમે બાળ કુંવારા રે
એ બેની અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત?
હું તારો છું જાણે મારી પ્રીત?
કાનુડો શું જાણે મારી પ્રીત?
હું તારો છું જાણે મારી પ્રીત?

WRITERS

Traditional

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other