હે મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
એવા સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
ઉતારા દેસુ ઓરડા દેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
મારા મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
સોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે