રસિયો રૂપાળો રૂપાળો રૂપાળો રૂપાળો
હે મારો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી
હો કાનો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હે મારુ માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
મારી માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું
હો કાનો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી