LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ram Sabhama Ame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

હાં પેલો પીયાલો મારા ગુરુજી એ પાયો
બીજે પિયાલે થઇ ગેલી રે હોળી
ત્રીજો પિયાલો મારા રોમે રામે વ્યાપ્યો
ત્રીજો પિયાલો મારા રોમે રામે વ્યાપ્યો
ચોથે શુદ્ધ બુધ ઘેલી રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

એ હાં હાં હાં
સબ રસ થઇ એ રંગરસીયા સંગે
મને વાત ના સુઝી બીજી રે હો જી
સબ રસ થઇ એ રંગરસીયા સંગે જી જી જી
મને વાત ના સુઝી બીજી રે
મોટા જોગેશ્વર જેને સપને ન આવી
મારા મંદિરીયામાં મ્હાલે રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં હો
અખંડ સૌભાગી અમને કીધાં રે જી જી જી
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામે રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં રમવાને ગ્યાતા
પોહલી ભરીને રસ પીધો રે
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા
રામસભામાં અમે રમવાને ગ્યાતા

WRITERS

Pankajkumar Vijaykumar Bhatt, Traditional

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist