ઓ માંડવે મેહમાન હસીને બોલે
હે વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
ઓ સોના રૂપા ના વાઘા સજીને
સાજન માજન ટેડ્યું માંડવડે
એ હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન
પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
હે વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન
વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
હે વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા