LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vela Vhalam Aavjo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
સુની છે આંખો, સુના છે
આંસુ જોવે છે મિલનની વાટ રે વાલમિયા
છોડીને ચાલ્યા ના જાવો
જોવું વાલમ તારી વાટ રે
વેલા આવો, પ્રીતડી નિભાવੋ
હૈયું ભૂલ્યું છે હવે ભાન રે સાજણના
સંભારણા યાદ બહુ આવે
સાજણ તારી યાદ જી રે
નણદલના વીર વિના એકલા હોજી રે
નણદલના વીર વિના એકલા હોજી રે
નણદલના વીર વિના એકલા હોજી રે
નણદલના વીર વિના એકલા હોજી રે
સુના મંદિર થાવા જાય હોજી રે
કેદુની જોવું તમારી વાટ
વેલા વાલમ ઘેરે આવજો
કેદુની જોવું તમારી વાટ
વેલા વાલમ ઘેરે આવજો

ઓ હાથ થામી દીધા
મારા કોલ યાદ છે
પરદેશ હોવા છતાં
હૈયું તારે કાજ છે
આવવાના ઓરતા તો બાકી રહી જાય છે
માયા લાગી એવી
હૈયું બધાને ભૂલી જાય છે.
વેલા વેલા આવું છું,
તને જોવા માગું છું.
રહેવા તારા હૈયે,
તારો પ્રાણ બની આવું છું.
હા, ઉતારા દેશું તમને ઓરડા હોજી રે
ઉતારા દેશું તમને ઓરડા હોજી રે
ઉતારા દેશું ઓરડા હોજી રે
મેડી કેરા મોલ હોજી રે
કે જોવું તમારી વાટ
વેલા વાલમ ઘેરે આવજો
જોવું તમારી વાટ
પેલા ઘેરે આવશું,
અણિયારી આંખ યાદ આવતી હોજી રે.
એ અણિયારી આંખ યાદ આવતી હોજી રે.
દલડે લાગી છે આગ હોજી રે
આવું છું મળવા તારે કાજ
એ તે વાલમિયા વધાવજો
આવું છું મળવા તારે કાજ
હે તે વાલમિયા વધાવજો
ભવો ભવ સાથે વેણ આપી હોજી રે,
ભવો ભવ સાથે વેણ આપીજી રે.
દીધેલા કોલ યાદ આવતા હોજી રે,
કે જોવું તમારી વાટ.
વેલા વાલમ ઘેરે આવજો.
આવું છું મળવા તારે કાજ,
હે તે વાલમિયા વધાવજો

WRITERS

Raj Gadhavi

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other