હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો પહેલી વાર જોઈને દિલ મારુ હારી ગઈ
પહેલી વાર જોઈને દિલ મારુ હારી ગઈ
આખી રે જીંદગી હું તારા પર વારી ગઈ
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો છાનું છાનું તારી હામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો છાનું છાનું તારી હામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
રોજ રાતે આવી મારા સપનામાં મળતો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો ત્યારે તને રે જોવાનો
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો આજે રડવાનો
હો ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં