LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sona No Mor

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે વીરા હોના નો મોર બોલસ
હે વીરા હોના નો મોર બોલસ
હા વીરા હોના નો મોર બોલસ
એ હે હૂતો નહિ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હે હે વીરા હોના નો મોર બોલસ
વીરા હોના નો મોર બોલસ

હો પગ કેરા કંડલા સિદને હોર્યા સે
હાથ કેરા ચૂડલા સિદને હોર્યા સે
હો હો પગ કેરા કંડલા સિદને હોર્યા સે
હાથ કેરા ચૂડલા સિદને હોર્યા સે
સિદને હોર્યા સે
એ હે મારી કોબીયુનો શું મોલ
હોના નો મોર બોલસ
મારે કોબીયુનો શું મોલ
હોના નો મોર બોલસ
એ હે વીરા હોના નો મોર બોલસ
વીરા હોના નો મોર બોલસ

નારે મનાવો હૂતો નઈ રે માનું હું
પીઠી ચોરી મોડવે નઈ રે બેસું
ના ના ના ના
નારે મનાવો હૂતો નઈ રે માનું હું
લગન નું ઘરજોડું નઈ રે પેરુ
નઈ રે પેરુ
એ હે મીઠા લાગે દાદા જી ના બોલ
હોના નો મોર બોલસ
વાલી લાગે સાહેલી ઓ ની જોડ
હોના નો મોર બોલસ

હે વીરા હોના નો મોર બોલસ
હો હો હો વીરા હોના નો મોર બોલસ
એ હે હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
એ હે હૂતો જટ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો જટ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
એ હે વીરા હોના નો મોર બોલસ
એ હે હાવ હોના નો મોર બોલસ

WRITERS

VISHNUJI CHATURJI SORAVADA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist