LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dwarika Ni Sheriye

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો
દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો
ચુડલા વેચે જોને નંદનો દુલારો
ચુડલા વેચે જોને નંદનો દુલારો
એ હે
શેરીએ શેરીએ સાદ પડેને કાઈ
શેરીએ શેરીએ સાદ પડેને જોવા
ઉતર્યા બ્રહ્મા મહેશ
કે હોવે હોવે
ઉતર્યા બ્રહ્મા મહેશ
કે હું તો તુને વારી જાઉં મણિયારા
કે હું તો તને વારી જાઉં મણિયારા

મોતી ભરી મોજડી ને આટીયાળી પાઘડી
મોતી ભરી મોજડી ને આટીયાળી પાઘડી
મેડી એ બેઠી રાધા જુએ એની વાટડી
મેડી એ બેઠી રાધા જુએ એની વાટડી
હે મણિયારો મણિયારો
શુ રે કરો બાયુ
મણિયારો મણિયારો શુ રે કરો ને
બાયુ મણિયારો નાનેરો બાળ
કે હોવે હોવે
મણિયારો નાનેરો બાળ
કે હું તો તુને વારી જાઉં મણિયારા
કે હું તો તને વારી જાઉં મણિયારા

કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારીકા ને કાઈ
કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારીકા ને કાઈ
લીધો રે મણિયારા કેરો વેશ
કે હોવે હોવે
લીધો મણિયારા કેરો વેશ
કે હું તો તુને વારી જાઉં મણિયારા
કે હું તો તને વારી જાઉં મણિયારા, હો હો

WRITERS

Tradititional

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other