ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
હે હે મથુરાથી મોંઘામુલ નો કાપડું મગાવુંજો
હૈયા કેરા તાર ગુથીને મોરલીયા ચિતરાવું જો
હે હે ગોકુળ કેરી ગોવાલણ મહિડા વેચવા હાલી જો
મારગ રોકી કાન કુંવર મહિડા એના ઢોળે જો
હે વનરાવની વાટે કાનો વાહલડી વગાળે જો
ગોપીયો સંગાથે રાધા રાણી રમવા આવે જો
હે ડાકોર કેરી ડેલીયે થી અભળીયા મનગાવું જો
દ્વારિકાની શેરીયુંમાં જુલડિયું સિવરાવુજો
હે એવો સીધને રિહાણો શામળા