LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Madhav Mara Morli Vada

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે હે હે કાનજી

કાનજી કાળા દ્વારીકા વાળા
માધવ મારા મોરલી વાળા
કાનજી કાળા દ્વારીકા વાળા
માધવ મારા મોરલી વાળા

હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે
હે હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

હે હોનાની નગરીને દ્વારીકા બેટ છે
બેઠો હિંડોળે શામળિયો શેઠ છે
હે જોને ઘમ્મર વલોણા ગાજે
વાલિડો મારો જાગે
ડાકોરના ઠાકર છે
હે હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

હે રૂડા રાજવાડાને ગોમતીનો ઘાટ છે
દ્વારિકના નાથ નો જબરો ઠાઠ છે
હે ચાર દિશામાં દરિયો ગાજે
કે નોબતું વાગે
ડાકોરના ઠાકર છે
હે હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

હે રાજા ધીરાજ મારા રાય રણછોડની
ફરકે ધજાયું બાવન ગજની
હે મારા મોહન મોરલી વાળા
કે કાનજી રૂપાલા
ડાકોરના ઠાકર છે
હે હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

હે ગોકુળ નો તૂરા વ્રીન્દાવન ધામ છે
સ્વર્ગ થી સુહામનું દ્વારિકા ધામ છે
હે હે નગર સેઠ ની છે રાજધાની
કે હાવ રે હોનાની ડાકોર ના ઠાકર છે
હે હે મૈં તો દ્વારિકની શેરિયુંમાં દીઠા
માધવ મારા મીઠા
ડાકોરના ઠાકર છે

WRITERS

Gaurang Pala, Sabhiben Ahir, Pratik Ahir

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other