LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ranchhod Rangila Drop Mix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા

WRITERS

PRATIK AHIR, SABHIBEN AHIR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other