મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી
મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી
વરંવર નિરખું નેત્રલાં ભરિ
વરંવર નિરખું નેત્રલાં ભરિ
નેત્ર ભરિને નિરખતા હા યાદ આવે બહુ
નેત્ર ભરિને નિરખતા હા યાદ આવે બહુ
અંતરમા હરિ આપ બિરાજો કર જોડીને કહું
અંતરમા હરિ આપ બિરાજો કર જોડીને કહું
વરંવર નિરખું નેત્રલાં ભરિ
વરંવર નિરખું નેત્રલાં ભરિ
બાયે બજૂબંધ નિરખે ને કાંઠે નવસારોઃ હાર
બાયે બજૂબંધ નિરખે ને કાંઠે નવસારોઃ હાર
અંતરમા હરિ આપ બિરાજો ભલે થયા અવતાર
અંતરમા હરિ આપ બિરાજો ભલે થયા અવતાર
વરંવર નિરખું નેત્રલાં ભરિ
વરંવર નિરખું નેત્રલાં ભરિ
કેડે કાંદોરો વાંકડો ને ઘૂઘરી ઘમ ઘમ વાગે
કેડે કાંદોરો વાંકડો ને ઘૂઘરી ઘમ ઘમ વાગે
અંતરમા હરિ આપ બિરાજો, દાસ આવું માંગે
અંતરમા હરિ આપ બિરાજો, દાસ આવું માંગે
પ્રેમ થી પધાર્યા વાળો વજન ના ઘણી
વરંવર નિરખું નેત્રલાં ભરિ
મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી
મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી
મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી
મારા અંદર ના ઓરડા પ્રાણ જીવન જી