LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tari Pagadiye

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
આઈ જગદંબા જગદંબા માં તું જોગની
અરે રે માડી જોને જપીયે તારો જાપ
પાણ અખંડ અખંડ તારો દિવડો બડે
અરે રે માડી જોને પર્ગટ
આપો આપ પર્ગટ આપે આપ પર્ગટ આપે આપ

હો હો હો હો
હો હો હો હો
હે ફૂલ્લો વેરાવ્યા માં કંકુ ચટાવ્યા
સોના તોરણ માં ઘર બંધાવ્યા
ઓ સાથીયા દોરાવ્યા દિવડો પ્રગટાવ્યા
સાહેલી સંગ માડી ગરબા રમવા આવ્યા
હો હો હો હો
એ હાલો ગરબો ખેલેંગે હમ સાથ મેં
આજ દાંડિયા ખેલેંગે નવ રાત મેં
તોહ ready છો
એ હાલો
તારી પાગડિયે પાગડિયે પાગડિયે
તારી પાગડિયે પાગડિયે પાગડિયે
તારી આંટિયારી પાગડિયે મન મારું મોહ્યુ
એ વાલમિયા ઓ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
Hey મન મોહ્યુ ને દાળ ખોયુ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા

આઈ જગદંબાચે કૃપા તમચ્યાવર રહાવૈ
અમચ્યા વાર તમચી કૃપા થેવાવે
આઈ જગદંબાચે કૃપા તમચ્યાવર રહાવે
માઝી દુર્ગા કાળી ખેલૈયાલા આવી
એ હાલો ગરબા ખેલેંગે હમ સાથ મેં
આજ દાંડિયા ખેલેંગે નવ રાત મેં
તારી પાગડિયે પાગડિયે પાગડિયે
તારી પાગડિયે પાગડિયે પાગડિયે
તારી આંટિયારી પાગડિયે મન મારું મોહ્યુ
એ વાલમિયા ઓ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
તારી પાગડિયે મન મારું મોહ્યુ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
તારી પાગડિયે મન મારું મોહ્યુ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા
એ વાલમિયા ઓ વાલમિયા

હાલ માડી હાલ હાલ હાલ
ખમ્મા ખમ્મા ખમ્મા
હાલ માડી હાં
એ રમવા આવો માડી રમવા આવો
આજ નવદુર્ગા રમવા આવો
એ રમવા દેજો માં ને રમવા દેજો
લિલુડા માંડવે રમવા દેજો
એ ખમ્મા કેજો માં ને ખમ્મા કેજો
તારા છોરુડા ને ખમ્મા કેજો હાલ માડી (હે હે હે હે)

WRITERS

Gaurang Pala

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other