માધવપૂર નો વાલવો આવી ઝગમગ કુલ ની જાય
પણ એ રાણી રુક્મણિ ભરવાંછિત શ્રી ભગવાન
પણ એ રાણી રુક્મણિ ભરવાંછિત શ્રી ભગવાન
ની સા સા મ ગ રે ગ ની સા સા
પ મ ગ ને ની સા સા મ ગ રે ગ ની સા સા
એમાં કાચની બારીયું મેલાવોરે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે જોડશું રે જાડેરી રે જાન
એની ડેલીએ મોંઘેરા મહેમાન રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
એવા ઢોલ ને શરણાયું વગડાવો રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
રૂડા મીઠડા લિયે એની માતા રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે માંડવે કાંઈ મોર પોપટ બોલે
આચ્છા પાનેતરમાં લાડી હામુ જોવે રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
એમાં કાચની બારીયું મેલાવોરે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય