હે હોમે મળે એટલી વાર મારી હોમુ તુ તાકે
હોમુ તુ તાકે, હોમુ તુ તાકે
હો હોમે મળે એટલી વાર મારી હોમુ તુ તાકે
બાજુ માંથી નિકળે ત્યારે દોઢી નજર નાખે
દલ દેવુ હોય તો દઈદે love હોય તો love you કઈદે
હે છેટી છેટી ફરે છોડી શરમાળ બહુ લાગે
હસીને હાલી જાય હાચુ કે જેવા શું માંગે
ઓ જવાબ જાન દઈદે love હોય તો love you કઈદે
હો જયારે જોઉ ત્યારે તું જોતી હોય મને
પ્રેમ નો વળગાડ તો વળગ્યો નથી તને
હે મારા biodata મારા ભાઈબંધો ને પુછતી
બેનપણી ઓ જોડે એતો વખાણ મારા કરતી
ન હોય તો નંબર લઈલે love હોય તો love you કઈદે
તારે દલ દેવુ હોય તો કઈદે love હોય તો love you કઈદે
હો ગાડી લઈને નીકળું જયારે એના ઘર મોરે
હોરન હોંભળી ને જોવા આવે મને રોડે
અરે ઉભો રહુ રોજ હું તો ચા પીવા ચોકડી એ
દુકાને આવે મને ભળે એજ ઘડીએ
હે જોડે આયા વગર એને જરીએ ના ચાલે
છોડી શરમાતી સ્માઈલ મને આલે
અરે કેવા ફરે કેતી નથી કાળજા મારા બાળે
હસી ને હાલી જાય પાસી લમણા પાસા વાળે
હો તાકવા નુ કારણ કઈદે love હોય તો love you કઈદે
હો દલ દેવુ હોય તો કઈદે love હોય તો love you કઈદે
હો પૂછવડાયુ મૈં એની બેનપણી ની હારે
તો એને કે ના કશું નથી એને મારે
હો પાકુ કરવુ પડશે હવે કોઈ પણ કાલે
હસવાનું કારણ એનુ હમજવુ શું મારે
હો ભર બજારે એને કર્યો મૈં પ્રોપોઝ
હસી ને હા કઈ એને લઈ લીધુ રોજ
હે રૂબરૂ મળી વાત કરી ત્યારે એ બોલી
એના દિલ માં દબાયેલી શું વાત એને ખોલી
Love you મૈં કીધુ love you too એ તો બોલી
Love you મૈં કીધુ love you too એ તો બોલી