એ અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું નથી વિસરાતું
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
એ અમને યાદ આવે એ હંભારણા રે
એ અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
હો એક જ શેરિયોમાં મોટા રે થયેલા
નાનપણનાં નેહનાં મનડાં મળેલા
હો એક જ શેરિયો માં મોટા રે થયેલા
નાનપણનાં નેહનાં મનડાં મળેલા
એ અમને યાદ આવે એ હંભારણા રે
એ અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
ઓ હોળી ધુળેટીમાં હું મારું પિચકારી
બંધ કરી દેતી તું ઘરની બારી
ઓ હોળી ધુળેટીમાં હું મારું પિચકારી
બંધ કરી દેતી તું ઘરની બારી
એ અમને યાદ આવે એ હંભારણા રે
એ અમને યાદ આવે એ હંભારણા રે
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલા રે પ્રેમની પેલી મુલાકાતું
હો કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈને ફરું હું તો એના પ્રેમની નિશાની
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈને ફરું હું તો એના પ્રેમ ની નિશાની
એ અમને યાદ આવે એ હંભારણા રે
એ અમને યાદ આવે એ હંભારણા રે
એ અમને યાદ આવે એ હંભારણા રે