LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Te Rakhiya Na Ghar Na Ghat Na

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના

હે તને લાગશે નેહાકા અલી મારા રે પ્રેમ ના

હો હો હો
લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના

તે રાખ્યા તે અમને ઘર ના કે ઘાટ ના

હે જીવ મારો તારી યાદ મા ગાજે તારે ગગનમાં
ચમ ગાજે તારા વગર મારા દાડા જાશે ચમ ના
અમે થઇ ગયા તારા માટે ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહાકા મારા રે પ્રેમ ના

ઓ રોજ તારા ગોમ ના સેમાડે આપણે મળતા
તારા માટે નવી નવી વસ્તુ અમે લાવતા

હો તમારા પ્રેમ ની અમે કદર ઘણી કરતા
આજે મારા પ્રેમ ની નથી તમે ગણ કરતા
હે મારા પ્રેમ નું પ્રમાણ ના રાખ્યું
ચમ પગે તમાર વાગ્યું તારા વિરહ મા અમે રાત દાડો રોવાના
અમે થઇ ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના

હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
હે તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટ ના

હો તારું ઘણું રાખ્યું તોય ચઢી ગઈ તું માથે
અમારે જીવવું હતું વ્હાલી તારી સાથે

હો ફેરવ્યા પથ્થર ફરે એમ તુ તો પણ ફરી ગઈ
રાજ કરાયું રાણી જેમ તોય મારી ના થઈ

હે મારા પ્રેમ નું વાળી દીધું રટન
વધ્યું સિગરેટ નું મારે વ્યશન
મારા પ્રેમ મા ભલીવાર ના આયો ના
અમે થઇ ગયા તારા માટે ગોંડી સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહાકા અલી મારા રે પ્રેમ ના

હે તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટ ના

WRITERS

Vipul Raval, Mayur Nadiya

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other