LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Na Malyo Maro Pyaar

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ મારો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
હો હો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર

ઓ હો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો રોમ તારા પાહે મૈં ક્યાં જન્નત માંગીતી
મળે મારો પ્યાર એવી આશા મૈં રાખીતી
એ મારો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
પણ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર

હો દિલના આ દર્દની દિલને મારા જાણ છે
દુનિયા તો સાવ હવે એનાથી અજાણ છે

હો દિલના આ દર્દની દિલને મારા જાણ છે
દુનિયા તો સાવ હવે એનાથી અજાણ છે
એનાથી અજાણ છે
હો મારા રોમ કયા ગુનાની આ દીધી સજાયું
આખી જિંદગી મારે મટી નહીં લાયુ
એ આજે સતી આંખે થઇ ગયા અમે ઓધણા મારા યાર
મારા રોમ તમે હોમું મારા જોયું ના લગાર
હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર

હો સુખની છાયા શોધું હું તો કેટલાએ વરસથી
તડપી રહીયો છુ એની યાદની તરસથી
હો સુખની છાયા શોધું હું તો કેટલાએ વરસથી
તડપી રહીયો છુ એની યાદની તરસથી
યાદની તરસથી
હે મારા રોમ મારા જીવનમાં અંધારી આ રાતો
દિલમાં દબી ફરું હું તો કોને કરૂ વાતો
એ મરવા સિવાય મારગ બીજો રયો નથી યાર
દિલને અફસોસ દુઃખ રેશે ભારોભાર
હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો મારૂં રોમ સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર

WRITERS

RAHUL, RAVI, MANU RABARI

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other