LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mahefil Tamari Ne Maheman Thaya Ame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું
ઓહુ રે પડયું
હો હો ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું
ઓહુ રે પડયું રે ઘણું ઓહુ રે પડયું
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો

હો થયા બીજા ના રાતો રાત મો

હો આ મહેફીલો તમારી ને મેમોન થયાં અમે
જોઈ બીજા મેમોન ને રડી ગયા અમે
રડી ગયા અમે
હો સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું
સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો

હો તમે થયા બીજા ના રાતો રાત મો

હો હું તને હમજી શક્યો તું ના હમજી શકી
મારુ શું થાશે ગોડી વિચારી તું ના શકી

હો બધી તારી જીદ સામે જતો હું તો ઝૂકી
તોયે કર્યા કારણે ગયા એકલો મૂકી
હો અવસર તમારો ને મેમોન થયાં અમે
હસતી જોઈ તને આજ રડી ગયા અમે (રડી ગયા અમે)
હો પોતાના નડયા મારા પોતાના નડયા
પોતાના નડયા મારા પોતાના નડયા
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો

હો થયા બીજા ના રાતો રાત મો

હો હસાવી હસનાર રડાવી ગયા યાર
કોના માટે કરશું હવે નકોડા રવિવાર
હો જાણ્યા અજાણ્યા અમે છેતરાયા એક વાર
કોઈ નો ભરોસો હવે નથી રહ્યો તલભાર
હો ઓગણે તમારા આવી ઉભા અમે
જોઈ તને બીજા હારે રડી ગયા અમે (રડી ગયા અમે)
હો દિલથી રડયા તબીયતથી રડયા
દિલથી રડયા તબીયતથી રડયા
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો
થયા બીજા ના રાતો રાત મો

હો થયા બીજા ના રાતો રાત મો
હો હો થયા બીજા ના રાતો રાત મો (રાતો રાત મો)

WRITERS

RAKESH THAKOR, SANDIP TALPADA

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other