હો ભલે છોડી ને મઝે તું ગઈ
ભલે પરકો જાણીને તું ભૂલી ગઈ
હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી
મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી
હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી
મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી
હો પ્રેમ પૂજા છે એ તું કહતી
હો પ્રીત ભૂલી ને તું તો હળી
હો મન ની મૂરત માં તું જ એક વસતી
ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી
હો મન ની મૂરત માં તું જ એક વસતી
ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી
ઝેર ઘૂંટી ને તું તો રે ગઈ
તો પણ યાદ ના સહારે જીવી લઈશુ