LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tu Nahi To Tari Yaad Lofi Mix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો તું નથી તો તારી યાદ
હો તું નથી તો તારી યાદ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
હો તું નથી તો તારી યાદ
હો તું નથી તો તારી યાદ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
હો ભલે છોડી ને મઝે તું ગઈ
દિલ તોડી ને બેવફા તું થઈ
ભલે પરકો જાણીને તું ભૂલી ગઈ
ભલે પ્રેમ તું બીજા નો થયો
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
હો તું નથી તો તારી યાદ
હો તું નથી તો તારી યાદ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ

હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી
મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી
હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી
મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી
હો પ્રેમ પૂજા છે એ તું કહતી
બંધન જન્મો જન્મ ના બાંધી
હો પ્રીત ભૂલી ને તું તો હળી
હો વહેમ શેનો તું એવો ઘળી
ભલે તું મારે ભૂલી રે ગઈ
ભલે તું મારે ભૂલી રે ગઈ
હો તું નથી તો તારી યાદ
હો તું નથી તો તારી યાદ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ

હો મન ની મૂરત માં તું જ એક વસતી
ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી
હો મન ની મૂરત માં તું જ એક વસતી
ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી
તું જ એક હસ્તી
હો દિલ તોડી દગો કરી ગઈ
હો દિલ તોડી દગો કરી ગઈ
ભલે મોત મારે આપી રે ગઈ
તો પણ યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
હો તું નથી તો તારી યાદ
હો તું નથી તો તારી યાદ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
યાદ ના સહારે જીવી લઈશુ
હો યાદ ના સહારે જીવી લઈશુ

WRITERS

TUSHAR JANI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other