હરિ હૈયા નાં હાર છો જી રે
હરિ હૈયા નાં હાર છો જી રે
હરિ હૈયા નાં હાર છો જી રે
મુખથી શું ઘણું કહીયે મોહન રે
મુખથી શું ઘણું કહીયે મોહન રે
હરિ હૈયા નાં હાર છો જી રે
હે વાલપણામાં અતિશે વ્હાલા રે
વાલપણામાં અતિશે વ્હાલા રે
હરિ હૈયા નાં હાર છો જી રે
હે દુરિજનિયાને દૂર ઘણા છો રે
દુરિજનિયાને દૂર ઘણા છો રે
પ્રેમી તે જનના પ્રાણ છો જી રે
હરિ હૈયા નાં હાર છો જી રે
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે
હરિ હૈયા નાં હાર છો જી રે
હરિ હૈયા નાં હાર છો જી રે
હરિ હૈયા નાં હાર છો જી રે