ગરબાની રાત છે સખીઓનો સાથ છે
ગરબાની રાત છે સખીઓનો સાથ છે
ફરારારા ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો ફરારારા

ગરબાની રાત છે સખીઓનો સાથ છે રંગ રે કેસરિયો
ફરારારા ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો

અજવાળા ચોક માં, દીવાની જ્યોત માં જગમગતા નોરતા
ઘેલી ઉમંગ માં, હૈયું હરખ માં જગમગતા નોરતા
થાકું નહીં જરા વ્હાલા ઉજાગરા મન ગમતા નોરતા

ઢોલી ના તાલ પર ધરતી આકાશ પર ધરતી આકાશ પર
ગરબાનો વાયરો કે વાયરા મા ઘૂમે રે
ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો ફરારારા
ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો
ગરબાની રાત છે સખીઓનો સાથ છે રંગ રે કેસરિયો
ફરારારા ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો
ફરારારા ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો
હી રૂમે ઝૂમે આજ ધરતી અને રૂમે
રૂમે ઝૂમે આજ ગગન રંગે રંગે રુડે ઓલા ઢોલ મંજીરા અરી રે રે રૂમે ઝૂમે આજ પવન