કોઈ કહે મારા સપનાંને, મનમાં આવે મને મળવાને
ભીના ભીના આ મારા અરમાને , બોલાવું છું એ જૂના સરનામે
તારી વાટ જોતાં આખી તું થઈ
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ
રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી
સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ
તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી, હો જી
એકબીજાંને થોડું ગમવાની ,પ્રેમની ગલીઓમાં રમવાની
તારી અસરમાંથી બચવાની, ગડમથલ ચાલી મનડાની
શ્વાસમાં ગૂંજતી રે યાદ છે, આત્માનો તને સાદ છે
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ
રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી
સા ની ધ સા ની ધ ગ રે સા ધ પ ધ સા ની
સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ
તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી