LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Saiba

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ યાદ તારી વરસાદી ને હુ એમા ભીંજાઉ
તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ
પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા હો ધબકારા એક તારા નામે કર્યા સાયબા

સપના ની સરહદ ને ઓરંગી હુ ચાલી
દિલ તારી વાતો માં આવી ને
નઝરાઈ ના જાયે ખોવાઈ ના જાયે
પાંપણ ને રાખીલે સંતાડી ને
હાથો ની રેખા મા
હાથો ની રેખા મા લખી દઉં હુ પ્રેમ તને
પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા ધબકારા એક તારા નામે કર્યા સાયબા
ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના
સા રે ગ માં પ ધ ની સ સા રે ગ માં પ ધ ની સ સા રે ગ માં પ ધ ની સ
ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના ધીં ના તા ના

WRITERS

JIGAR, SACHIN, MILIND GADHVI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network, Peermusic Publishing

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other