સા ની સા ની ધ પ સા ની સા ગ રે
સા ની સા ની ધ પ સા ની સા ગ રે
મ મ સે મ મ સા મ મ મા કો સા
મ મ સે મ મ સા મ મ મા કો સા
મ મ સે મ મ સા મ મ મા કો સા
મ મ સે મ મ સા મ મ મા કો સા મ મ સે
આ સપનું ખુલી જાય તો શું ખપ નું રહી જાય રે
સપનું ખુલી જાય તો શું ખપ નું રહી જાય રે
ને સપનું રહે તો નયનોમાં એ સાચું થઈ જાય
આ નયનોના ખેલમાં મૈં ભાન ખોયા છે
આ નયનોના નેહ કેવા વ્હાલ સોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
કે પેહલા સ્પર્શ માંથી કુપળો ફૂટી હતી કેવી
કે પેહલા સ્પર્શ માંથી કુપળો ફૂટી હતી કેવી
કે ભીની વાદળીથી વાછટો લૂટી હતી કેવી
વરસતા મેઘની હર એક ધારે તમને જોયા છે
પ્રણયને પાર જાવા ને ખુમારે તમને જોયા છે
કે રાતે કે સવારે હર શુમારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મૈં જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
સા ની સા ની ધ પ સા ની સા ગ રે
સા ની સા ની ધ પ સા ની સા ગ રે
કે કુણી લાગણીથી ભીંજવેલો સાથ છે પેહલો
કે કુણી લાગણીથી ભીંજવેલો સાથ છે પેહલો
કે પેહલા પ્રેમની આ ચોપડીનો પાઠ છે પેહલો
થરકતા હોઠના મોઘમ ઈશારે તમને જોયા છે
સરકતા વાળના રેશમ વિચારે તમને જોયા છે
ધરાતો હું નથી કે વારે વારે તમને જોયા છે