LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dhabe Aay Tu Dhabe Aay Tu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
તારી હારે ચગાવી પતંગ મારી
મારી હારે પકડ ફરકી દોરી

મન મારું તારી બાજુ
નથી ગમતું મને
ખાલી ધાબુ

ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું
ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું

તારી વગર આ પતંગ મારી ઉડે નહીં
તને જોયા વિના પેચ મારા લડે નહીં
તારી મુસ્કાન જેવો ચડે કોઇ નશો નહીં
તારા વિના મને રસ બીજો કશું નહીં

તારી હારે ચગાવી પતંગ મારી
મારી હારે પકડ ફરકી દોરી

મન મારું તારી બાજુ
નથી ગમતું મને
ખાલી ધાબુ

ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું
ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું

જલદી આવ તું ધાબે મારી જોડે રે
ફિરકી એકલી, આજે તને શોધે રે
તું ના આવે તો મારી પતંગ ઢળી જાય છે
આવી જા ને જાનું મને કશું કશું થાય છે

તારી હારે ચગાવી પતંગ મારી
મારી હારે પકડ ફરકી દોરી

મન મારું તારી બાજુ
નથી ગમતું મને
ખાલી ધાબુ

ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું
ધાબે ધાબે ધાબે મારા ધાબે આય તું

WRITERS

Parth Tarpara

PUBLISHERS

Lyrics © Dhudiya Music Publishing

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None