LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mot ke Mohabbat

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો નસીબે મળ્યા આ ખરા
હો હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દીધા

હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દિધા

હો લેખ આ નસીબ ના ખોટા પડે
જોયેલા સપના જુઠા રે પડે
લેખ આ નસીબ ના ખોટા પડે
જોયેલા સપના જુઠા રે પડે
જુઠા રે પડે
હો એક દાડે બેઠા તો ખરા
પણ સાથે ઉડવા તો નાજ દીધા

હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દીધા

હો તારા થી જુદા થઈ જીવવુ પડે
એના કરતા મને મોત રે મળે

હો મજબૂર દિલ ને મોહબ્બત કરે
દુઆ કરું કોઈથી આંખો ના મળે
આંખો ના મળે
હો સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
તુટી રે જવાનુ
હો નજીક આવ્યા તો ખરા
પણ સાથે રેવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દીધા

હો યાદો થી લઈને જીવુ ત્યા સુધી
ભુલી નઈ શકુ તને મરુ ત્યા સુધી

હો ભગવાન જોડે તને માંગતો રહીશ
આ જન્મે નઈ તો આવતા જન્મે મળીશ
જન્મે મળીશ
હો માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
ક્યાથી રે મળે
હો પ્રેમ માં હસ્યા તો ખરા
પણ સાથે રડવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દીધા

પણ જોડે જીવવા તો નાજ દીધા
પણ જોડે જીવવા તો નાજ દીધા

WRITERS

Darshan Baazigar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other