હો દિલ તોડીને છોડ્યો મારો સાથ
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
હો તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
હો નફરત ના આટલી રાખો રસ્તો ના બદલી નાખો
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
હો દિલ તોડીને છોડ્યો મારો સાથ
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
હો પેલા તો બેકા તમે આવા નતા
તોયે ના આવી શરમ દિલ તોડતા
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
હો દિલ તોડીને છોડ્યો મારો સાથ
તારે મારુ મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારુ મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
જે કહેવું હોય એ તે કહીદે સ્ટોરી સ્ટેટ્સ માં કહી દેવાનું
હો સમજવાળા એ સમજી જવાનું આપડે તો સાચા છીએ ના ડરવાનું
હો બહુ કરી લીધી વફ જાય જાય જાય બેવફા