LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Aai Mogal

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
માં હો માં
માં મોગલ માં
માં હો માં
માં માંગલ માં

હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા

ઓ ઓ ડુંગરના ગાળા ત્યાં હોય નહીં તાળા
ડુંગરા ના ગાળા ત્યાં હોય નહીં તાળા
ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા

હો હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
હો ઓ હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર

આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા
આવે પગપાળા દોડીને નેહ વાળા
મોગલને હૌંવ હરખા નથી રંક કોઈ રાણા, રાણા (રાણા રાણા રાણા)

હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
એ ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા

જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
ઓ ઓ જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની

તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
સાચવજે જોરાળી તારા છોરૂડાંના ટાણા

હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા

હે ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા

WRITERS

JAY KAVI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other