પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી
હાલું તોયે લાગે નજરું કોની
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી…
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો