LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Goval Na Geete Gunthani Chillout Mix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ફૂલ બની ને મહેકાણી

એ મને રે ભાળી ને તું તો મુખે રે મલકાણી

મુખે રે મલકાણી
મુખે રે મલકાણી

અરે મને રે ભાળી ને તું તો મુખે રે મલકાણી
મને રે ભાળી ને તું તો મુખે રે મલકાણી
ગોવાળિયા ના ગીતે વાલી તું તો રે ગુંથાણી

તું તો રે ગુંથાણી, તું તો રે ગુંથાણી

હા મોર જેવા દિલે મારાં તું તો રે હમાણી
મોર જેવા દિલે મારાં તું તો રે હમાણી
ગોવાળિયા ના ગીતે વાલી તું તો રે બંધાણી

તું તો રે બંધાણી, તું તો રે બંધાણી

હોં સખીયો જોડે મીઠી મીઠી વાતો મારી કરતી
ગોમની ગલિયો માં મારી પાછળ પાછળ ફરતી

પાછળ પાછળ ફરતી

હો પ્રેમ ના બંધને વાલી તું તો રે બંધાણી
પ્રેમ ના બંધને વાલી તું તો રે બંધાણી
અરે ગોવાળિયા ના દિલ માં ફૂલ બની ને મહેકાણી

ફૂલ બની ને મહેકાણી
ફૂલ બની ને મહેકાણી

આ તારા ગોવાળિયા ના દિલ માં ફૂલ બની ને મહેકાણી

હોં આંખોથી ઓળખી તી નેણે તું છો નમણી
ચાલ તારી ચટકંતિ રૂપે તું રૂપાળી

રૂપે તું રૂપાળી
રૂપે તું રૂપાળી

હોં તારા આ ગોવાળ ના દિલમાં તું હમાની
દિલ થી આ દિલની ડોર રે બંધાણી

ડોર રે બંધાણી

હોં આંખો ના ઇસારે વાલી વાતો તે તું કરી
મારાં રે દલડાં ની રાધા ગોરી તું તો બની

ગોરી તું તો બની

હોં મને રે ભાળી ને તું તો થોડું રે સરમાની
મને રે ભાળી ને તું તો થોડું રે સરમાની
ગોવાળિયા ના ગીતે વાલી તું તો રે ગુંથાણી

તું તો રે ગુંથાણી
તું તો રે ગુંથાણી

હા હા હા
ગોવાળિયા ના ગીતે વાલી તું તો રે ગુંથાણી

હો મારા રે આ દિલમાં વસી ગયા તમે
જોયા રે તમને જોતા રઈ ગયા અમે

રઈ ગયા અમે
રઈ ગયા અમે

હોં ઘાયલ કરી દિલ ને પ્રેમ પાઠ તે માંડિયો
તારી ખુશીયો માં તને વાલમિયો રે મળિયો

વાલમિયો રે મળિયો

હોં ઢેલ રે બનીને તું તો મોરલા ને મોહી
રૂપાળા દિલને તું તો ગઈ ચોરી

તું તો ગઈ ચોરી

હો અમર આપણા પ્રેમની જોડી આ બનવાની
અમર આપણા પ્રેમની જોડી આ બનવાની
ગોવાલિયા ના ગીતે વાલી તું તો રે ગુંથાણી

તું તો રે ગુંથાણી
તું તો રે ગુંથાણી

અરે આ લવલી ની તનમેં તું તો રે વખાણી
તું તો રે વખાણી

WRITERS

TOLIYA AMRUT BHIKHABHAI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other