LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nathi Hu Dagabaaz

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
તકદીર ના ખેલ કેવા ખેલાયા
બેવફા નથી તોયે બેવફા કહેવાયા
હું જીવું કે મરુ તેને કોઈ ને ફિકર નથી
હું જીવું કે મરુ તેને કોઈ ને ફિકર નથી
કમભક્ત મૌત પણ આવતી નથી
કમભક્ત મૌત પણ આવતી નથી
તે જાણ પણ જાવતી નથી

નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નથી હું દગાબાઝ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા

દર્દ ની કહાની હું કોને સંભળાવું
મનડા ની વેદના કોને બતાવું
કોન સમજશે મારી આ વાતો
દુઃખ ભરી જાય છે મારી આ રાતો
તોયે તારી નફરત થી બની હું ગુનેગાર
તારી છે કસમ મારો જૂથો રે નતો પ્યાર
નથી હું દગાબાજ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નથી હું દગાબાજ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા

મારા જીવતર ને કલંક લાગ્યું
વિધાતાના લેખે મને જીવન એવું આલ્યું
પ્રેમ ની કહાની મારી રહી ગઈ અધૂરી
બેવફા નામ થી એ થઇ ગઈ પુરી
માફ મને કરી દેજે તારા થી દૂર જવું શું
જતા જતા સાજન તને અલવિદા હું કવુ શું
નતી હું દગાબાઝ નતી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નતી હું દગાબાઝ નતી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નતી હું દગાબાઝ નતી બેવફા
નતી હું દગાબાઝ નતી બેવફા

WRITERS

RAMESHKUMAR VAGJIBHAI PATEL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other