LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Radha Ne Kaann

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ રાધા આસ બનીએ, ખાસ બનીએ
એક બીજાના શ્વાસ બનીએ
જોતિ રહે આ સારી સૃષ્ટિ
ચાલને એવો રાસ બનીએ

હો હો હો હો
હો હો હો હો
આભલીયે ચાંદલીયો ચમકે ને
વનમાં, મોરલીના સૂર કોઈ જાગે
આભલીયે ચાંદલીયો ચમકે ને
વનમાં, મોરલીના સૂર કોઈ જાગે

ધીન ધીન ધીન ધીન
ધ્રિબાંગ ઢોલના તાલે
ગામ ગોકુળિયું ઘેલું થયું આજે

રાધા ને કાના નાચે
રાધા ને કાના નાચે
થઈ એકતાન નાચે
રાધા ને કાના નાચે

હો હો હો હો
મહી માટુકડી મેલી ને
પડતી ઝટ રે ગોવાલણી
રમવા નીસરતી એક એક ગોપીયું
ને એક એક કાનજી રમઝટ રાતડીની
જોરદાર જામતી
કોઈ પહોંચે ના છેક જોડલી
એવી એક સંગ માં
રાસ રંગ એ રાચે

રાધા ને કાના નાચે
રાધા ને કાના નાચે
થઈ એકતાન નાચે
રાધા ને કાના નાચે

આભલીયે ચાંદલીયો ચમકે ને
વનમાં, મોરલીના સૂર કોઈ જાગે
આભલીયે ચાંદલીયો ચમકે ને
વનમાં, મોરલીના સૂર કોઈ જાગે
ધીન ધીન ધીન ધીન
ધ્રિબાંગ ઢોલના તાલે
ગામ ગોકુળિયું ઘેલું થયું આજે
રાધા ને કાના નાચે
રાધા ને કાના નાચે
થઈ એકતાન નાચે
રાધા ને કાના નાચે
હો હો હો હો

WRITERS

Medha Antani

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other