એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
એ માડી મારી રમતા જોયા મધરાત
જોગણી તમને રમતા જોયા મધરાત
એ કુમ કુમ પગલાં પડે રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
એ કુમ કુમ પગલાં પડે રે લોલ
એ અમર દીવડો મારી જોગણી તારા નોમનો
સતના અજવાળા કરે માં, એ માં
ઓ જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં
તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં
ઓ જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં
તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં
માડી તારા ચરણોમાં મળે જોને છાયા
માડી તારા ચરણોમાં મળે જોને છાયા
ના જડે દુઃખના પડછાયા રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
એ કુમ કુમ પગલાં પડે રે લોલ
ઓ રાંદેસણ ગોમની જોગણી જોરાવળ
નવાકુવાની જોગણી વાઘેલાનું માવતર
ઓ રાંદેસણ ગોમની જોગણી જોરાવળ
નવાકુવાની જોગણી વાઘેલાનું માવતર
માડી મારો હરખીને ઝાલી લેજો હાથ
માડી મારો હરખીને ઝાલી લેજો હાથ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે
એ કુમ કુમ પગલાં પડે રે લોલ