મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
હો હો મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
હો મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
હો તારી બેવફાઈ ના મારા દલડે લાગ્યા દાગ
છોડી દીધો જાનુ તેતો જોઈને રાંક
પ્રેમ માં મારી ગયો આખિર મુતો ખાખ
હો હો મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
હો સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી
ઓ સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી
હો તારા કર્યા તારે જાનુ ભોગવારે આજ
રૂઠો તારો વિધાતા તારે ભાગવું હોય ત્યાં ભાગ
મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
હો હો મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
હો જુલમ ના આગ થી ચિતા તે સળગાવી
લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
હો જુલમ ના આગ થી ચિતા તે સળગાવી
લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
પસ્તાવો કરે નહિ વર્ષે કઈ યાર
વિચાર ના કર્યો કેમ પહેલા મારી જાન
મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
હો મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
હો મારી નાઈ તું માફી મારા કુદરત ની માગ