LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mane Bhuli Na Shake

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
અશિકને એકલો મેલી તો શકે
મને છોડી તો શકે પણ ભુલી ના શકે
હો મને છોડી તો શકે તું ભુલી ના શકે

હો રસ્તો પ્રેમનો બદલી શકે
મારા વિના એકલી જીવી તો શકે
હો તું જોઈ તો શકે પણ રોઈ ના શકે
હો હો મને છોડી તો શકે પણ ભુલી ના શકે
હો મને છોડી તો શકે પણ ભુલી ના શકે

હો નથી પુછવી મારે તારી મજબુરી
કેમ કરી ગઈ તું મારાથી દુરી
હો હો કેમ વિહારયા કઈ પડી ના ખબર
ચાલ્યા ગયા કાય કીધા રે વગર
હો ક્યારે કોઈ વાતમાં હસી તો શકે
મારા હોમું જોઈને ફરી તો શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શકે
હો હો તું છોડી તો શકે પણ ભુલી ના શકે
હો મને છોડી રે શકે પણ ભુલી ના શકે

હો તારાથી ક્યારે કોઈ વાત ના છુપાવી
હર એક વાતો મારી તને મેં બતાવી
હો હો મને પુછ્યા વગર કરી દીધો ફેંસલો
શું તારા દિલમાં પ્યાર હતો આટલો
હો તું મારા હાથ માંથી છટકી તો શકે
મારા વિના ક્યાંય પણ ટકી ના શકે
તું મને છોડી તો શકે પણ ભુલી ના શકે
હો મારા વિના જિંદગી તું જીવી તો શકે
અશિકને એકલો મેલી તો શકે
મને છોડી તો શકે પણ ભુલી ના શકે
મને છોડી તો શકે પણ ભુલી ના શકે
હો મને છોડી રે તો શકે પણ ભુલી ના શકે

WRITERS

DARSH BAZIGAR, DHAVAL KAPADIA, MANU RABARI

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other