હો તમને જોવુંને બધું ભુલી જવાય છે
હો હો, તમને જોવુંને બધું ભુલી જવાય છે
બોલોને આવું મને કેમ થાય છે
હો તારું નામ લઉંને શ્વાસ મારો રોકાઈ જાય છે
બોલોને આવું મને કેમ થાય છે
હો તમે બોલોને આવું મને કેમ થાય છે
હો આ તો હ્દયનો નાતો આ તો લાગણીની વાતો
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો
હો આ તો હ્દયનો નાતો આ તો લાગણીની વાતો
હો જેમ ક્રિષ્નાએ રાધાના મનને હર્યુ છે
એવી રીતે મારા પર જાદુ તે કર્યુ છે
સુરમાંથી ભરેલી શરબતી આંખો
ડૂબી જાશું અમે તેને બંધ તમે રાખો
હો જીવનમાં એવો કોઈ મળી જાય છે
જાણે સોનામાં સુગંધ ભળી જાય છે
હો આ તો હ્દયનો નાતો આ તો લાગણીની વાતો
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો
વિચાર્યું નતું કે હાલત થશે આવી
Lock કરી feelings તું લઈ જઈશ ચાવી
સાચવશું પ્રેમને દિલના ધબકારે
વાલુ નથી દુનિયામાં કોઈ તારાથી વધારે
હો કિસ્મતના કાગળ ઉપર કુદરતની કલમે
કરી નાખી જિંદગી મૈં તારા જ નામે
હો થોડી હ્દયની વાતો આ તો લાગણીની વાતો
હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો