હે ઘૂમે ઘૂમે ઘૂમે ઘૂમે ગરબા માં આજ ગોરી ઘૂમે રે
હે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે ઝૂમે રાત આજ ઝૂમે રે
ઓ કરીને જી નજર ઝૂલે છે ડગર ડગર
કરે છે અવર જવર સપના ઓનું માણીગર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
હાલોને જોવા જાયેં રે મોરલી
હાલોને જોવા જાયેં રે મોરલી
વાગી રે, વાગી રે રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
હે પટ રંગી પાઠડી ને પેહરી ને રાજા આવો તો
હે પટ રંગી પાઠડી ને પેહરી ને રાજા આવો તો
તારી વાટ નો સૂરજ ઢલે ને રાજા ફળિયા માં
હવે ના અગર મગર રહું ના તારા વગર
કેવી આ તારી અસર ઓ આંખો ના જાદુગર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
હાલોને જોવા જાયેં રે મોરલી
હાલોને જોવા જાયેં રે મોરલી
વાગી રે, વાગી રે રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર