LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Amba Aavo To Ramiye

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
અંબા આવો તો રમીએ
અંબા આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમતા ના આવડે
હે તમે રમી ને બતલાવો
તમે રમી ને બતલાવો
ચુંદડી ની જોડ છે
મહી મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવે
એટલો મારો વાક છે
હે અંબા આવો તો રમીએ
ખોડીયાર આવો તો રમીએ

હે કાલકા પુત્રા આવો તો રમીએ
હે મઢ વાલી આવો તો રમીએ
અમને રમતા ના આવડે
હે અમને રમતા ના આવડે
હે તમે રમી ને બતલાવો
અમને રમી ને બતલાવો
ચુંદડી ની જોડ છે
મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે
એટલો મારો વાક છે
એ બહુચરમાં આવો તો રમીએ
તમે ચીરી આવો તો રમીયે

WRITERS

CHANDU JEVANTBHAI RAVAL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other