આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે
આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે
આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે
આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે
હે પેલો છે દાવ રે તેને કોને રે દઈએ
હે પેલો છે દાવ મારી ઉમિયા માં નો
હે છેડે સંતની મારી ઉંજાં દામ માં
ઉચ્ચ ગામ ના મારી ઉમિયા માં નો થપ્પો
આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે
આંબા કહે બહુ સહેડો સંતા કુકડી રમીયે